• Maru Hebuva

વેબસાઈટ ડેવેલોપર - બોની દિનેશભાઈ પ્રજાપતિ

આ વેબસાઈટ પર જે માહિતી ટૂંકા સમયમાં મળી છે તે પ્રમાણે મુકવામાં આવી છે. હજી પણ આ વેબસાઈટ પર ઘણી માહિતી મુકવાની બાકી છે માટે જેમ માહિતી મળતી જશે તેમ તેમ આ વેબસાઈટનું કામ આગળ ચાલતું રહેશે. જો કોઈ માહિતી મુકવા કે ભૂલ સુધારવાની હોય તો ગુરુકૃપા ઝેરોક્ષ મહેસાણા અથવા બોની પ્રજાપતિનો સંપર્ક કરવા વિનંતી.



આ વેબસાઈટને સર્વર પર ઓનલાઈન મુકવાનો તમામ ખર્ચ પૃથ્વી ફાઉન્ડેશન મહેસાણા અને આકાર એમ્પાવરમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવેલ છે.



આ વેબસાઈટનું નામ "www.maruhebuva.com" રાખવાનો અને એને દર વર્ષે રીન્યુ કરવાનો ખર્ચ 'ગુરુકૃપા ઝેરોક્ષ, મહેસાણા ' તરફથી આપવામાં આવેલ છે.



આ વેબસાઈટને બનાવી અને તેનું મેઈન્ટેનન્સ બોની પ્રજાપતિની સોફ્ટવેર કંપની TechoFi Software Solution (www.techofi.com) દ્વારા કરવામાં આવેલ છે,